<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th September 2024

સુરતના કતારગામ દરવાજા પાસે પ્રભુ નગરના યુવકની હત્યા

અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર:અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું

સુરતના કતારગામ દરવાજા પાસે પ્રભુ નગરના યુવકની હત્યા કરાઈ છે. સાંઈબાબા મંદિર સામે તિક્ષ્ણ હથિયાર દ્વારા હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે હત્યા અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


 

(12:30 AM IST)