<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રાજપીપળામાં વાજતે ગાજતે દુંદાળા દેવ ગણપતિજી નું વિસર્જન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં દુંદાળા દેવ ગણપતિ નું વાજતે ગાજતે વિસર્જન બપોરે ત્રણ વાગ્યાથી રાજપીપળાના યુવાનોએ શાંતિપૂર્ણ રીતે બાપા નું વિસર્જન કર્યું ત્યારબાદ એક પછી એક નાના મોટા ગણપતિના વરઘોડા શહેરના રાજમાર્ગો પર ફર્યા જેને જોવા અને દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં માર્ગો પર એકઠા થયા હતા ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્વક રીતે અનેક ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું જેમાં રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ કરજણ નદી કિનારે પ્રતિમા પધરાવવા ખડે પગે સેવા આપી હતી.

(11:48 PM IST)