<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે SGVP ગુરુકુલમાં ગૌપૂજન અને અખંડ ધૂન

અમદાવાદ તા.૧૭ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાસ્થ્ય સારુ રહે અને દરેક કાર્યમાં સફળતા અને યશ મળે તેવા ઉમદા હેતુથી એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ છારોડી – અમદાવાદ ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ઋષિકુમારો દ્વારા ગૌપૂજન અને અખંડ ધૂન કરવામા આવી હતી.

 

 

 

(2:49 PM IST)