News of Tuesday, 17th September 2024
વડાપ્રધાનને હેપ્પી બર્થ ડે કહેતા કુબેર ડીંડોર

રાજકોટઃ આજે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે અમદાવાદ ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરીને તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી. તે પ્રસંગની તસ્વીર.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
