News of Tuesday, 17th September 2024
નર્મદા ડેમની સપાટી 137.25 મીટરે પહોંચી: ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા
નદીમાં 60, 000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસમાંથી 41, 707 ક્યુસેક પાણી નદી છોડાયું. નર્મદા નદીમાં કુલ 101,707 ક્યુસેકની જાવક

નર્મદાઃ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા છે. પાંચ દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94, 128 ક્યુસેક થઇ છે. નર્મદા ડેમની જળ સપાટી 137.25 મીટરે પહોંચી છે. નદીમાં 60, 000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસમાંથી 41, 707 ક્યુસેક પાણી નદી છોડાયું. નર્મદા નદીમાં કુલ 101,707 ક્યુસેકની જાવક છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
