તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
વાસણ ગામમાંથી રૂ.૪૦ હજારની મોટરસાઇકલની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાસણ ગામથી ઘર પાસે પાર્ક કરેલી બાઈકની કોઈ ચોર ચોરી કરી જતા માલિકે ફરિયાદ નોંધાવી છે
મળતી વિગતો અનુસાર સુલતાનશા નસીરશા દિવાન( રહે વાસણ, દિવાન ફળિયુ )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમની બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ નંબર GJ- 22-R-0720 જેની કિંમત રૂ.૪૦,૦૦૦- તેમના ઘરના આગળના ભાગેથી મૂકી હતી જેને કોઈ ચોર ચોરી કરી લઈ જતા તિલકવાડા પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
