<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

કોંગ્રેસની ન્યાયયાત્રા 280 કિલોમીટરનું અંતર કાપીને અમદાવાદ પહોંચી

કોંગ્રેસના કાર્યાલયથી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યાત્રા પહોચશે: કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોડાયા

અમદાવાદ : કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં બનેલ કરુણાંતિકાને લઈને મોરબીથી ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું. આ ન્યાય યાત્રા 280 કિલોમીટરનુ અંતર કાપીને આજે  બપોરે અમદાવાદ ખાતે પહોચી છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના કાર્યાલયથી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યાત્રા પહોચશે. આ ન્યાયયાત્રામાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોડાયા છે.

(8:56 PM IST)