તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ
ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના ચાર રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા મોડાસા શહેરના ચાર રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
ભરાઈ વરસાદના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કર્યો છે. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
