તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
સુરતના નાના વરાછામાં મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી મહાકાય ક્રેન મકાન પર ધરાસાયી : મકાનને ભારે નુકશાન : જુઓ વિડિઓ
ફાયર , પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી

સુરતના નાના વરાછા વિસ્તારમાં મોટી ક્રેઇન ધરાશાયી થઈ છે. નાના વરાછામાં મેટ્રોની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન એક મોટી ક્રેઇન ધરાશાયી થતા એક મકાનને ભારે નુકસાન થવા પામ્યું છે. ઘટનાની જાણ થતા જ, ફાયર , પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.
સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી મોટી ક્રેન નજીકના મકાન પર પડી છે. મહાકાય ક્રેન મકાન પર પડતાં ઘરને ભારે નુકશાન થયાની માહિતી મળી રહી છે, જો કે કોઈ જાનહાનિના અહેવાલ મળી રહ્યા નથી.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
