<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ગુજરાતી સાહિત્યના એન્સાઈક્લોપિડિયા સ્વરૂપ પરમ સત્યના ઉપાસક

લાભશંકરભાઈ પુરોહિતને શ્રદ્ધાસુમન અર્પણ કરતા SGVP ગુરુકુલના માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ તા. ૨૨ ગુજરાતી સાહિત્યના એન્સાઈક્લોપિડિયા સ્વરૂપ, સત્યનિષ્ઠ, સત્યવક્તા, પરમ સત્યના ઉપાસક અક્ષરવાસી પરમ આદરણીય લાભશંકરભાઈ પુરોહિતના પવિત્ર આત્માને સમગ્ર SGVP ગુરુકુલ પરિવારવતી શ્રદ્ધાસુમન અર્પણ કરતા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય ઉપર તેમણે છોડેલી અમીટ છાપ ચિરંતન કાળ સુધી જીવંત રહેશે. ભગવાન શ્રી હરિ તેમના નિર્મળ પવિત્ર આત્માને પોતાનું શાશ્વત સુખ આપે એવી પ્રાર્થના.                     

-કનુ ભગત

ગુજરાતી સાહિત્યના એન્સાઈક્લોપિડિયા સ્વરૂપ, સત્યનિષ્ઠ, સત્યવક્તા, પરમ સત્યના ઉપાસક અક્ષરવાસી પરમ આદરણીય લાભશંકરભાઈ પુરોહિતના પવિત્ર આત્માને સમગ્ર SGVP ગુરુકુલ પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

(6:10 PM IST)