<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

વકફ બોર્ડ સંશોધન કાયદો આવકાર્યઃ દિલીપ સંઘાણી

રાજકોટ તા. ૯ :.. રાજયના પૂર્વ મંત્રી અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ જણાવ્‍યું છે કે, કેન્‍દ્રના અલ્‍પસંમ્‍યક વિભાગોના મંત્રી કિરણ રીજજુએ લોકસભામાં રજુ કરેલ વકફ બોર્ડ સંશોધન બીલનું સ્‍વાગત કરુ છું. દેશના નાગરિકોએ જાગૃત રહેવાની જરૂર છે. જાતિ અને ધર્મના નામ પર કોંગ્રેસે દેશના ભાગલાનો નિષ્‍ફળ પ્રયાસ કરેલ. મોદીના નેતૃત્‍વ હેઠળ વકફ સંશોધન બીલ વકફ બોર્ડની જોહુકમી સામે ન્‍યાય અપાવવાનું કાર્ય કરશે. ભારતમાં વકફ બોર્ડનો કાયદો લાવીને કોંગ્રેસ બિનમુસ્‍લીમો પર અત્‍યાચાર કર્યો છે.

(12:10 PM IST)