News of Thursday, 8th August 2024
રાજ્ય પોલિસદળ વર્ગ-3માં મોટાપાયે બઢતી :128 જેટલા જુનિયર કારકુન સવર્ગનાને બઢતીથી સિનિયર કારકુન તરીકે નિમણુંક : જુઓ સંપૂર્ણ યાદી
કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે હવાલો સાંભળે એ તારીખથી સિનિયર કારકુન સંવર્ગમાં સાતમા પગાર પંચ મુજબ બઢતી

ગાંધીનગર : રાજ્ય પોલિસદળ વર્ગ-3માં મોટાપાયે બઢતી અપાઈ છે ,રાજ્યના 128 જેટલા જુનિયર કારકુન સવર્ગનાને બઢતી આપી સિનિયર કારકુન તરીકે નિમણુંક કરાઈ છે આ બઢતી કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે હવાલો સાંભળે એ તારીખથી સિનિયર કારકુન સંવર્ગમાં સાતમા પગાર પંચ મુજબ બઢતી આપી નિમણુંક કરાઈ છે
રાજ્યના 128 જેટલા જુનિયર કારકુન સવર્ગનાને બઢતી આપી સિનિયર કારકુન તરીકે નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
