<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

અમદાવાદ :મચ્છરના બ્રિડિંગ મળતા બોપલની શિવઆશિષ શાળાને દંડ ફટકાર્યો

એક જ ફ્લેટના પાંચ બાળકો ડેન્ગ્યુનો શિકાર બન્યા હતા

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાએ શિવઆશિષ શાળાને દંડ ફટકાર્યો છે. મચ્છરના બ્રિડિંગ મળતા બોપલની શિવઆશિષ શાળાને દંડ ફટકાર્યો, એક જ ફ્લેટના પાંચ બાળકો ડેન્ગ્યુનો શિકાર બન્યા હતા. બાળકોની શાળામાં તપાસ કરતા મચ્છરના બ્રિડિંગ મળ્યા છે. શાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય એ બાબતે તાકીદ કરાઈ છે. .

(11:12 AM IST)