તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં બેદરકારી દાખવનાર શાળાઓને DEOની નોટિસ
અમદાવાદ શહેરની 35 શાળાઓ પાસે જિલ્લા શિક્ષણાધિકારીએ કારણદર્શાવો નોટીસ પાઠવી

અમદાવાદમાં ગુજરાત સરકારના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં બેદરકારી દાખવનાર શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટીસ ફટકારી છે. શાળાના વિદ્યાર્થીઓને ફાયદો કરાવનાર સરકારી યોજના સામે બેદરકારી દાખવનાર, અમદાવાદ શહેરની 35 શાળાઓ પાસે જિલ્લા શિક્ષણાધિકારીએ કારણદર્શાવો નોટીસ પાઠવી છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
