News of Wednesday, 31st July 2024
કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાના કેસમાં પ્રગતિ આહિરના આગોતરા જામીન મંજૂર
આગોતરા જામીન અરજી મંજૂર કરવા સાથે 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજર થવા આદેશ કર્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થર મારાના કેસમાં, કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરના આગોતરા જામીન હાઈકોર્ટે મંજૂર કર્યાં છે. કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની આગોતરા જામીન અંગેની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે, પ્રગતિ આહીરના આગોતરા જામીન અરજી મંજૂર કરવા સાથે 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજર થવા આદેશ કર્યો છે
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
