તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદી પાણીનો નજારો : જુઓ વિડિઓ

૧.સુરતના કામરેજ ખાતે કઠોદર ગામે બેફામ પાણી ભરાયા ૨. સૌરાષ્ટ્રના રાણાવાવથી ખોયાણા સુધી બધું જળમગ્ન જળબંબોળ ૩. હાલોલ થી વડોદરા વચ્ચેની અભૂતપૂર્વ સ્થિતિ ૪. માતાનો મઢ કચ્છ ખાતેની સ્થિતિ ૫. મોટી પાનેલીનો ડેમ છલકાયો ૬. હરીપર મેવાસા જેતપુર ની સ્થિતિ. ૭. ખીરસરા મીણસરમાં પાણીના લોઢ ઉછળે છે. ૮. વેણુ ડેમનો લાઇવ ઓવરફ્લો. ૯. ભરૂચ નેશનલ હાઈવે ઉપર આરામ અને ચૌધરી હોટલ સામે વરસાદી પાણી ફરી વળ્યા ટ્રાફિક પોલીસ સ્થળે પગે ફરજ બજાવે છે. ૯. વેણું ડેમના દ્રશ્ય.વીડીયો કર્ટસી ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
