તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
હીરામણી પ્રાથમીક શાળામાં ટ્રાફીક જાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : અમદાવાદની હીરામણી પ્રાથમીક શાળાના ગુજરાતી માધ્યમમાં ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પાલન કરી જાગૃતી લાવવાનો હતો. ટ્રસ્ટના પ્રમુખ સાંસદ નરહરી અમીને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
