<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

રાજ્યના 18 જેટલા પેટા હિસાબનીશને નાયબ હિસાબનીશ તરીકે બઢતીથી સરદાર સરોવર નર્મદા નિગમમાં નિયુક્તિ

અમદાવાદ : રાજ્યના પેટા હિસાબનીશ સંવર્ગ-3ના 18 જેટલા કર્મચારીઓને નાયબ હિસાબનીશ સવર્ગ-2માં હંગામી ધોરણે બઢતીથી સરદાર સરોવર નર્મદા નિગમ હેઠળ પ્રાતિનિયુક્તિથી નિમણુંક કરાઈ છે  જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(12:24 AM IST)