તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રાજ્યના નાણાવિભાગમાં બદલી -બઢતીનો દોર:18 જેટલા નાયબ રાજયવેરા કમિશનરોની બદલી :55 જેટલા સહાયક રાજયવેરા કમિશ્નરોને બઢતીથી નાયબ રાજયવેરા કમિશનર તરીકે નિમણુંક

અમદાવાદ : નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીના 18 જેટલા નાયબ રાજ્ય કમિશનરોની બદલીના હુકમ થયા છે જયારે રાજ્યના 55 જેટલા સહાયક રાજયવેરા કમિશ્નરોને બઢતીથી નાયબ રાજયવેરા કમિશનર તરીકે નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
