તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથને હવે એક્સટેન્સન નહીં: સામેથી નિવૃત્તિ માંગી લીધી
2009થી ફરજ બજાવતા હતા : મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે છેલ્લો દિવસ :હવે કેન્દ્રમાં સંભવિત તેમને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પણ ચર્ચા

(વિજય વસાણી દ્વારા)આટકોટ: 2009 થી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાશનાથનો મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે છેલ્લો દિવસ રહેશે.તેઓ 2013માં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થઈ ગયા હતા પરંતુ તેમને લાંબા સમયથી એક્સટેન્શન અપાતું હતું તેમણે સામેથી જ હવે નિવૃત્તિ માંગી હતી પરંતુ હવે કેન્દ્રમાં સંભવિત તેમને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પણ ચર્ચા ચાલે છે
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
