<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રાજ્યની આદર્શ નિવાસી શાળાના 19 જેટલા મદદનીશ શિક્ષકની બઢતીથી આચાર્ય તરીકે નિમણુંક

રાજકોટના ડી,વી,સવજાણીને જૂનાગઢ, બીટી પરમારની અમરેલી નિમણુંક

સામાજિક ન્યાય અને અધિકારીતા વિવભાગ હેઠળના ખાતાના વડા નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની રાજ્યની આદર્શ નિવાસી શાળાના 19 જેટલા મદદનીશ શિક્ષકની બઢતીથી આચાર્ય તરીકે નિમણુંક અપાઈ છે જેમાં રાજકોટના ડી,વી,સવજાણીને જૂનાગઢ, બીટી પરમારની અમરેલી ખાતે બઢતીથી નિમણુંક અપાઈ છે

રાજ્યની આદર્શ નિવાસી શાળાના 19 જેટલા મદદનીશ શિક્ષકની બઢતીથી આચાર્ય તરીકે નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:10 PM IST)