<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાજ્યના 70 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરની નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે નિમણુંક

રાજકોટના મદદનીશ ઈજનેર દેવરાજ ભારાઇ , નિર્મલકુમાર સિંઘવ,જીગ્નેશ રાઠોડ,અને રાજકોટના અધિક મદદનીશ ઈજનેર અનીલકુમાર ચૌધરીની બઢતીથી નિમણુંક

અમદાવાદ : રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ 70 જેટલા મદદનીશ ઈજનેર  વર્ગ-2 અને  અને અધિક મદદનીશ  ઇજનેર વર્ગ-3ના અધિકારીઓ કર્મચારીઓને બઢતી આપી નાયબ ઈજનેર તરીકે નિમણુંક કરાઈ છે

  આ બઢતી સાથે નિમણૂકમાં રાજકોટના મદદનીશ ઈજનેર દેવરાજ ભારાઇ , નિર્મલકુમાર સિંઘવ,જીગ્નેશ રાઠોડ,અને રાજકોટના અધિક મદદનીશ ઈજનેર અનીલકુમાર ચૌધરીની બઢતીથી નિમણુંક અપાઈ છે

રાજ્યના 70 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ  ઇજનેરની નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે નિમણુંકઅપાઈ છે જેની યાદી આ મુજબ છે

(11:21 PM IST)