<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

પાટણના સિદ્ધપુરના વેપારીનું અપહરણ કરનારા 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

અપહરણકારો અને અપહૃત વેપારી વચ્ચે ક્રિકેટ ઓનલાઈન આઈડીના રૂપિયાની લેતીદેતીનો મામલો હતો

પાટણના સિદ્ધપુરમાંથી રૂપિયાની લેતીદેતીના મામલે, વેપારીનું અપહરણ કરનારા 8 જણાને, પોલીસે નાકાબંધી દરમિયાન ઝડપી પાડ્યા છે. 

  બનાવની વિગત એવી છે કે, અપહરણકારો અને અપહૃત વેપારી વચ્ચે ક્રિકેટ ઓનલાઈન આઈડીના રૂપિયાની લેતીદેતીનો મામલો હતો. જેમાં કેટલાક લોકોએ લકઝુરીયસ કારમાં વેપારીનું અપહરણ કર્યું હતું. પોલીસે અપહરણ કરનારાઓને ઝડપી પાડીને વેપારીને મુક્ત કરાવ્યો છે. લે થયુ હતુ અપહરણ


 

(8:20 PM IST)