તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
જગન્નાથ મંદિરે પહોચ્યાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી: રથયાત્રાની તૈયારીની કરી સમીક્ષા
મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો સાથે રથયાત્રાના આયોજન અંગે વિચાર વિમર્શ કર્યો

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિરની મુલાકાતે પહોચ્યા હતા. આગામી રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો સાથે રથયાત્રાના આયોજન અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ સાથે, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક યોજી છે. રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિર પર ,રથયાત્રાના રૂટ પર તથા શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા તથા અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી અંગે વિગતો મેળવી હતી.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
