તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
નાંદોદ તાલુકાના કરજણ ડેમ રિઝર્વમાં જૂનારાજ તરફ જવાના બોટિંગ પોઈટ ખાતે મોકડ્રીલ યોજાઈ
ડૂબતા વ્યક્તિને બચાવવા સ્થાનિક તરવૈયાઓ(આપદા મિત્રો) અને રાજપીપલા નગર પાલિકાની ફાયર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકાના જુનારાજ ગામ તરફ જવાના રસ્તા પર કરજણ ડેમ રિઝર્વમાં (બોટિંગ પોઇન્ટ પાસે) ડૂબતા વ્યક્તિને બચાવવા અંગે સ્થાનિક તરવૈયાઓ તેમજ રાજપીપલા નગરપાલિકાની ફાયર ટીમ સાથે તાલુકા કક્ષાની મોકડ્રીલ યોજાઈ હતી.
આ મોકડ્રીલ દરમિયાન ડીઝાસ્ટર મામલતદાર, નાંદોદના મામલતદાર તેમજ રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ, જૂનારાજ ગામના સરપંચની ઉપસ્થિતિમાં પુર માટેની મોકડ્રીલનું યોજાઈ હતી. જેમાં આપદા મિત્રો તેમજ ગ્રામ્ય કક્ષાના તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
