<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

અમદાવાદમાં ૧૪૭ મી રથયાત્રા અંતર્ગત રકતદાન શિબિરઃ રકતની ૫૦૦થી વધુ બોટલ એકત્ર

અમદાવાદઃ અમદાવાદમાં ૧૪૭મી રથયાત્રા દરમિયાન શ્રી જગન્‍નાથજી મંદિર દ્વારા આયોજીત રકતદાન શિબિરમાં ૫૦૦થી વધારે બ્‍લડ યુનિટ જમા કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમમાં સમાપનમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક અને મંદિરના મહંતશ્રી, ટ્રસ્‍ટીશ્રી મોલવીશ્રી અને પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદની ૧૪૭થી રથયાત્રા દરમિયાન કોઇ અણબનાવ ન બને તે માટે શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્‍યું છે. એકતાના પ્રતિકસમા આયોજીત રકતદાન શિબિરમાં એકતાનું પ્રતિક જોવા મળેલ હતું. (તસ્‍વીરઃ કેતન ખત્રી-અમદાવાદ)

(3:51 PM IST)