તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
રાજ્યના 19 સેક્શન અધિકારી વર્ગ-2ની બદલી :31 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી:સેક્શન અધિકારી તરીકે નિમણુંક
લોકસભા ચૂંટણી પૂર્ણ થતા સચિવાલય સામાન્ય સવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી બઢતીનો ઘાણવો

અમદાવાદ : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા અને આચારસંહિતાનો અંત આવતા બદલી- બઢતીનો ડડોર શરૂ થયો છે, સચિવાલય સામાન્ય સવર્ગમાં ફરજ બજાવતા રાજ્યના 19 જેટલા સેક્શન અધિકારી વર્ગ-2ની બદલી કરાઈ છે જયારે 31 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપી સેક્શન અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે
રાજ્યના19 સેક્શન અધિકારી વર્ગ-2ની બદલી કરાઈ છે જયારે 31 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી:સેક્શન અધિકારી તરીકે નિમણુંક અપાઈ છે તેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
