તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
અરવલ્લી પંથકમાં દે ધનાધન તોફાની વરસાદ
ઠેર-ઠેર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ ડાંગ અને સાપુતારામાં વાતાવરણ પલ્ટાયું

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં તોફાની વરસાદ ખાબકયો છે. ધનસુરા, અણીયોર, મોડાસા પંથકમાં વરસાદ, સાકરીયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદ, માલપુરમાં પણ રાત્રે વરસાદની શરૂઆત થઇ હતી. તો જાંબુઘોડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે. વિજયનગરની હરણાવ નદીમાં પુરની સ્થિતિ સર્જાયેલ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
