તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
રાજકોટ શહેરમાં ચેતનાબેન, ગ્રામ્યમાં વિવેક સુરાણી અને જામનગરમાં વેશાલી જોરિયા સહિત ૧૬ PSI ને પ્રત્યક્ષ તાલીમ માટે વિવિધ શહેરોમાં મુકાયા.
CP/SP દ્વારા તાલીમની વ્યવસ્થા કરવા પણ મુખ્ય પોલીસવડા વિકાસ સહાયની સૂચનાથી ગગનદીપ ગંભીર દ્વારા કરાયો આદેશ

રાજકોટ શહેરમાં ચેતનાબેન, ગ્રામ્યમાં વિવેક સુરાણી અને જામનગરમાં વેશાલી જોરિયા સહિત ૧૬ PSI ને પ્રત્યક્ષ તાલીમ માટે વિવિધ શહેરોમાં મુકાયા છે,. CP/SP દ્વારા તાલીમની વ્યવસ્થા કરવા પણ મુખ્ય પોલીસવડા વિકાસ સહાયની સૂચનાથી ગગનદીપ ગંભીર દ્વારા આદેશ કરાયો છે

(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
