તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
વરસાદમાં માર્ગો ઉપર પડેલા વૃક્ષો દૂર કરી રસ્તો ખુલ્લો કરતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રવિવારે સાંજે નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેના કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા ત્યારે વાવાઝોડાને કારણે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારમાં પડેલા કેટલાક ઝાડ જે રોડ પર ધરાસાઈ થયા હતા અને વાહનોની અવર જવરને અડચણરૂપ હોય જેની જાણ તિલકવાડા પોલિસને થતા પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રસ્તા ઉપર પડેલા અડચણરૂપ વૃક્ષો રસ્તા પરથી હટાવી રસ્તો સાફ કરી વાહનોની અવર જવર રાબેતા મુજબ ચાલુ કરાવી હતી.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
