તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સવારે ૬ થી બપોરે ૧૨ સુધીમાં : ઉમરપાડા ૭.૯૯ - વાસો ૬.૩૮ - બોરસદ ૬.૨૬ - નડિયાદ ૫.૯૪ ઈંચ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે સવારે ૬ વાગ્યા થી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ આ મુજબ છે. ઉમરપાડા....૭.૯૯ ઇંચ, વાસો......૬.૩૮ ઇંચ , બોરસદ...૬.૨૬ ઇંચ, નડિયાદ...૫.૯૪ ઇંચ, ખંભાત....૫.૭૯ ઇંચ, સાગબારા..૫.૬૭ ઇંચ, ગરુડેશ્વર...૫.૬૭ ઇંચ, આણંદ.....૫.૫૯ ઇંચ, પેટલાદ.....૫.૫૯ ઇંચ, તિલકવાડા... ૪.૬૫ ઇંચ, નાંદોદ.......૪.૬૧ ઇંચ મુખ્યત્વે વરસાદ નોંધાયેલ છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
