તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
છેલ્લા ૭૨ કલાકમાં ઉમરગામમાં ૫૯ ઇંચ ખાબકયો
ગુજરાતના ચેરાપુંજી સમાન કપરાડામાં ૫૩.૬૨ ઇંચ ભારે ખમ વરસાદ પડયો

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપીઃ તા.૨૧ જુલાઇ થી તા.૨૪ જુલાઇ સવારના ૬ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૭૨ કલાકમાં નોંધાયેલ વરસાદ જોઇએ તો ઉમરગામ....૫૮.૮૦ ઇંચ, કપરાડા....૫૩.૬૨ ઇંચ, નાનપોંઢા....૪૭.૩૦ ઇંચ, વધઇ...૩૬.૧૮ ઇંચ, વાપી....૩૨.૨૪ અને ઉમરપાડા ....૩૧ઇંચ નોંધાયો છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
