News of Tuesday, 30th June 2026
ગુજરાતમાં આજે 357 સરકારી અધિકારીઓ નિવૃત થયા
રાજ્યના 2 IAS સહિત ૩ નાયબ કલેક્ટર ,૩ નાયબ પોલીસ અધીક્ષક અને ૧૩ મામલતદારો સહીત અનેક અધિકારીઓ નિવૃત્ત

ગાંધીનગર :ગુજરાતમાં આજે ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ વય નિવૃત્તિના કારણે ગુજરાત સરકારમાંથી 357 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત થયા છે, આ નિવૃત્તિમાં વહીવટી સેવાના બે આઈએએસ (IAS) અધિકારીઓ, 3 નાયબ કલેક્ટર અને3 પોલીસ અધિક્ષક (DSP) કક્ષાના અધિકારીઓ પણ સામેલ છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
