તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
આજ રાતથી કાલે સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ર થી પ ઇંચ વરસાદની સંભાવના : સૌરાષ્ટ્રમાં ઝાપટાથી ૦ાા અને ર ઇંચ પડશે

રાજકોટ, તા., ૧: જુનાગઢના જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગોરવ રાણીંગાએ ઉમેર્યુ છે કે, આજે ૧ જુલાઈ રાત સુધીમાં સર્કલ વાળા વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ થી કયાંક ભારે વરસાદ પણ શકય ..વરસાદનું વધુ જોર દક્ષિણ ગુજરાત બાજુ રહેશે, આજે મધરાત થી આવતીકાલ સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ(બે થી પાંચ ઇંચ)ની સંભાવના અને સૌરાષ્ટ્રમાં પૂર્વ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા હળવા વરસાદ (ઝાપટા થી અર્ધો ઇંચ)માં ઘણા વિસ્તાર અને મધ્યમ વરસાદ(અર્ધા થી બે ઇંચ)માં કેટલાક વિસ્તારોનો વારો આવે તેવી સંભાવના ગણી શકાય.
(નોંધ : વરસાદની આગાહી માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી ધ્યાને લેવી.) (વેધર બાયઃ ગૌરવ રાણીંગા)
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
