તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
જામનગરના ગોકુલનગરમાં યુવાન પર છરી વડે ઘાતકી અને જીવલેણ હુમલો : ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રદીપસિંહ જેઠવાનું સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં નીપજ્યું મોત : યુવકના કરુણ મૃત્યુથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું : જામનગર પોલીસે ગુનો નોંધી હત્યારા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ તેજ કરી (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
