<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

જામનગરના યુવા ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલ ધી કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના નવા વાઈસ ચેરમેન બન્યા : વાઈસ ચેરમેન તરીકે મિતેશભાઈ લાલની વરણી થતાં વ્યાપારી આલમમાં હર્ષની લાગણી (મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર)

(11:17 PM IST)