News of Monday, 25th May 2026
ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવર ગ્રીડની ૭૬૫ કેવી વીજ લાઇનના કામકાજને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : તંત્ર દ્વારા ભારે પોલીસ કાફલો ખડકાયો : વીજ કંપનીની મનસ્વી દાદાગીરી સામે રોષે ભરાયેલા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ ઘટનાસ્થળે પહોંચીને વહીવટી તંત્ર વિરૂદ્ધ વિરોધનો મોરચો માંડ્યો (કાર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જુઓ વિડિયો

(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
