<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જોડિયાના વાવડી ગામે જર્જરીત આંગણવાડી અને ગંદકીના મુદ્દે મહિલાઓનો ભારે વિરોધ : આંગણવાડીને તાળાબંધી કરી સરપંચને પાઠવ્યું આવેદનપત્ર : બાળકોની સુરક્ષા કાજે નવી આંગણવાડી બનાવવાની ઉગ્ર માંગ : યોગ્ય સુવિધા અને વ્યવસ્થા ન થાય ત્યાં સુધી માસૂમ બાળકોને આંગણવાડીએ ન મોકલવાનો વાલીઓનો મક્કમ નિર્ણય (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(1:17 PM IST)