તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Wednesday, 2nd September 2026
લોકમેળાનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવું?! તંત્ર મૂંઝવણમાં પ્રભારીમંત્રી જીતુભાઇ તથા મેયર, તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં: કન્ફર્મેશનની જોવાતી રાહઃ સાંજે થશે ફાઇનલ : આજે સાંજે ૪:૩૦ વાગ્યે કલેકટર તંત્ર આયોજીત લોકમેળો પ્રભારીમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ખૂલ્લો મૂકાનાર છે, ઉદ્ઘાટનના કાર્ડ પણ છપાઇ ગયા, પરંતુ ગાંધીનગરમાં ભાજપની અત્યંત મહત્વની મીટીંગ તથા કેબીનેટ હોમ, તમામ ધારાસભ્યએ જીતુભાઇ સહિત તમામ મંત્રીઓ, મેયર તથા અન્ય પદાધીકારીઓ ગાંધીનગર હોય, કોઇનું પણ કન્ફરર્મેશન ન હોય તંત્ર મૂંઝવણમાં આવી ગયું છેઃ જો કોઇ નહી આવી શકે તો સંભવત! રાજકોટ કલેકટર મેળો ખૂલ્લો મૂકે તેવી શકયતા છે, આ બાબતે સાંજે ફાઇનલ નિર્ણય લેવાશે

(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
