News of Wednesday, 1st July 2026
હૈદરાબાદની ડામેસ્ટીક ટીમનો મેન્ટર બનતો વસીમ જાફર મુંબઇના ૪૮ વર્ષના વસીમ જાફરને હૈદરાબાદ ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ફર્સ્ટકલાસ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર વસીમ જાફર આગામી બે વર્ષ સુધી આ પદ સંભાળશે.

(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
