<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

દેશનાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનને લઈને ચેતવણી જાહેર:પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા:સંબંધિત વિસ્તારોના લોકોએ સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી

(1:04 AM IST)