તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નંબર ૭ વિજય થતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તથા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ ભાજપ અગ્રણી કશ્યપભાઇ શુકલ, જીતુભાઇ મહેતા સહિતના આગેવાનો વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને વિજય સરઘસનો પ્રારંભ કરાવ્યો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
