News of Wednesday, 25th November 2026
વિરમગામના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની ફેસબુક પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 'મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા' લખીને આપ્યો ગર્ભિત ઈશારો! : દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી તેવા ઉલ્લેખ સાથેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે કોના તરફ નિશાન સાધ્યું તે અંગે ગંભીર રાજકીય ચર્ચાઓ શરૂ થઈ

(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
