<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

તમિલનાડુમાં વિજય યુગનો પ્રારંભ : રવિવારે સવારે 10 વાગ્યે નેહરુ સ્ટેડિયમ ખાતે સી. જોસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ લેશે : ચેન્નાઈમાં ભવ્ય શપથગ્રહણ સમારોહની તૈયારીઓ : ટીવીકે પ્રમુખ વિજયની સાથે મંત્રીમંડળના અન્ય નવ સભ્યો પણ પદ અને ગોપનીયતાના શપથ લે તેવી શક્યતા

(8:58 PM IST)