<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે અચાનક વરસાદ પડવાથી ત્રણેય ઋતુનો અનુભવ થયો : વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ : માવઠા જેવી અણધારી સ્થિતિથી ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે :જુઓ વિડીયો (વિજય વસાણી, અકિલા)

(6:20 PM IST)