તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
વાપીની અવધ યુટોપીયા પોશ સોસાયટી પાણીમાં ગરકાવઃ અનેક વાહનો ડૂબ્યા દક્ષિણ ગુજરાતમાં વાપીની ‘પોશ' ગણાતી વૈભવશાળી ‘અવધ યુટોપીયા' સોસાયટીમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો અને પ્રથમ મા અડધા પાણીમાં ડૂબી ગયાના અહેવાલો સાથે વિડીયો વાયરલ થયેલ છે. સોસાયટીમાં પાણીનું સ્તર વધતા અહીં રહેતા લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.

(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
