<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ઈલેક્ટ્રિક વાહનોના વપરાશથી દેશની અર્થવ્યવસ્થાને થશે મોટો ફાયદો : જો દેશમાં વધુ ૩૫ લાખ ઈવી વાહનો પેટ્રોલ ગાડીઓનું સ્થાન લેશે અને ૨૦ ટકા માર્કેટ શેર પર પહોંચશે તો વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત કાચા તેલની આયાતમાં રૂપિયા ૧ લાખ કરોડની માતબર બચત કરી શકશે : એસબીઆઈ (SBI) નો અહેવાલ

(5:15 PM IST)