<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવાયા : વ્હાઇટ હાઉસ દ્વારા બંગાળના ચૂંટણી પરિણામોને 'નિર્ણાયક અને ઐતિહાસિક જનાદેશ' ગણાવાયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેળવેલી જીતની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ

(9:11 PM IST)