તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
૧ ડૉલરના ચલણી સિક્કા પર ચહેરો અંકિત કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવો નકશો શેર કર્યો : પર્શિયન અખાતના વ્યુહાત્મક હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' દર્શાવ્યું : વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ જળમાર્ગ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત : અમેરિકી શક્તિ સાથે જોડાયેલા નામો બદલવાના પ્રયાસોના ભાગરૂપે નવો વિવાદ સર્જાયો (ન્યૂઝફર્સ્ટ)

(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
