<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

અમેરિકી સેના ઈરાન સામે અતિ ખતરનાક 'મધર ઓફ ઓલ બોમ્બ' (MOAB) નો ઉપયોગ કરવાની બનાવી રહી છે યોજના : વ્હાઇટ હાઉસના સૂત્રોનો દાવો : ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવવા માટે ભયાનક GBU-43/B MOAB વિકલ્પો તૈયાર કરાયા : જ્યારે હવે અમેરિકી મિડટર્મ ચૂંટણીને હવે માત્ર ૧૯ જ દિવસ બાકી છે (ન્યૂઝફર્સ્ટ)

(7:02 PM IST)